રાજકોટ શહેરમાં સ્ટોનકિલરનું મોત, કારખાનાની અગાશી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી માથુ છૂંદી નાંખ્યુ હતું

રાજકોટ, તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મવડી પ્લોટના નવરંગપરા શેરીનં.૯ માં દુર્ગંધ આવતા આજુબાજુના કારખાનેદારો એકઠા થયા હતા. અંજલિ બોક્સ વર્કસ અને ચામુંડા વુડન બોક્સ નામના અવાવરું જેવા કારખાનામાં અગાસી ઉપર જોતા એક શખ્સની લાશ પડી હોય તે અંગે કંટ્રોલમાં સુલ્તાનભાઈ ઇસ્માઇલભાઈ ધાડાએ જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I ભૂંકણ, ક્રાઇમબ્રાન્ચ P.I વી.કે.ગઢવી, S.O.G સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અગાસી ઉપર જોતા એક યુવકની ફુલાઈ ગયેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતક કોઠારીયા મેઈન રોડ ઉપર મણીનગરમાં રહેતો મહેશ ઉર્ફે હરેશ મગનભાઈ સુન્દ્રા જાતે પ્રજાપતિ ઉ.૪૯ વર્ષ હોવાનું … Continue reading  રાજકોટ શહેરમાં સ્ટોનકિલરનું મોત, કારખાનાની અગાશી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી માથુ છૂંદી નાંખ્યુ હતું